Yuvrajsinh Jadeja engagement report
@YAJadeja - 272K followers on X
Measured over 18 original posts from a 30-day window, last computed on September 7, 2026.
Engagement
A typical post picks up 212 interactions against 272K followers, an engagement rate of 0.078%. Measured over 18 original posts, its engagement rate beats 57% of 6,874 tracked accounts of a similar size, which puts it in the middle of its size range rather than at either end. Posts are seen about 20K times each, and 1.06% of those impressions turn into an interaction. That is about 7.37% of the follower count, which is the gap between an audience on paper and an audience in a timeline. Posting runs at about 0.83 post a day over the last 30 days, with activity on roughly 50% of days. Most posts go out around 08:00 UTC, and Friday is the busiest day of the week. Of the 18 posts sampled, 89% carry an image or video and 22% link out. The account's strongest tracked post pulled 9.9K interactions, about 47x its own typical post. Recurring topics include #gsssb, #jpsc, #જૂનો_લેટર_રદ.
Measured over 18 original posts from a 30-day window, last computed on September 7, 2026. Recurring tags: #gsssb, #jpsc, #જૂનો_લેટર_રદ.
Compared with accounts its own size
Yuvrajsinh Jadeja's engagement rate beats 57% of the tracked X accounts closest to it in follower count (6,874 accounts, accounts of similar size (decile 7 of 10)). A percentile is spread evenly by construction, so 50 really is the middle of that group and 90 really is its top tenth.
On engagement per impression rather than per follower it beats 48% of the same group. When those two numbers disagree, the gap is about how far its posts travel rather than how people react to them.
Where this sits in the catalog
At 0.078%, Yuvrajsinh Jadeja sits above the 25th percentile of the 66,128 accounts in this comparison. That places it in the below the median band, which runs 0.016% to 0.1%.
Show the percentile table
| Percentile | Engagement rate |
|---|---|
| 10th percentile | 0.002% |
| 25th percentile | 0.016% |
| 50th percentile | 0.1% |
| 75th percentile | 0.499% |
| 90th percentile | 2.09% |
| 99th percentile | 119.9% |
This ruler is the whole measured catalog, not a size-matched group: it shows where the raw rate falls across every account we can measure, all of which are large. For a like-for-like comparison, read the size-band percentile above instead. See how the bands are built
Posting timing
This account posts most often around 08:00 UTC, and Friday is its busiest day of the week. The bars below are the catalog-wide pattern, with this account's own busiest slot marked. They do not show how this account performs at each hour: we keep one aggregate per account, not one per hour, so that measurement does not exist in our data.
Show engagement by hour posted, utc as a table
| Hour (UTC) | Vs author median | Posts |
|---|---|---|
| 00:00 UTC | -1% | 89K |
| 01:00 UTC | -2% | 90K |
| 02:00 UTC | -3% | 88K |
| 03:00 UTC | -4% | 94K |
| 04:00 UTC | -5% | 76K |
| 05:00 UTC | -4% | 75K |
| 06:00 UTC | -5% | 86K |
| 07:00 UTC | -5% | 93K |
| 08:00 UTC | -4% | 108K |
| 09:00 UTC | -4% | 124K |
| 10:00 UTC | -3% | 129K |
| 11:00 UTC | -3% | 141K |
| 12:00 UTC | -3% | 154K |
| 13:00 UTC | -3% | 167K |
| 14:00 UTC | -4% | 173K |
| 15:00 UTC | -2% | 176K |
| 16:00 UTC | -3% | 171K |
| 17:00 UTC | -3% | 159K |
| 18:00 UTC | -2% | 149K |
| 19:00 UTC | -2% | 141K |
| 20:00 UTC | -1% | 131K |
| 21:00 UTC | 0% | 116K |
| 22:00 UTC | -2% | 100K |
| 23:00 UTC | -1% | 90K |
Show engagement by day of week as a table
| Day | Vs author median | Posts |
|---|---|---|
| Sunday | +5% | 393K |
| Monday | +1% | 483K |
| Tuesday | -2% | 520K |
| Wednesday | -3% | 472K |
| Thursday | -2% | 430K |
| Friday | -3% | 447K |
| Saturday | +2% | 393K |
Formats this account uses
Its own posting mix on the left, and what each of those formats does across every account we track on the right. Only formats where the effect clears our publish test appear here, so an empty row is a format we could not measure rather than one that does nothing.
| Format | This account | Catalog effect | 95% interval | Accounts behind it |
|---|---|---|---|---|
| Image or video | 89% of posts | +111% | +108% to +115% | 34K |
| Outbound link | 22% of posts | -41% | -42% to -40% | 32K |
| Typical length | - | +15% | +14% to +16% | 32K |
- 89% of this account's sampled posts carry an image or video. Across the catalog, posts with an image or video run 111% above the same accounts' other posts.
- 22% of its posts carry a link off X. Across the catalog, posts with an outbound link run 41% below the same accounts' other posts.
- Its average post runs 2055 characters, which falls in the over 280 characters band. Across the catalog, posts over 280 characters run 15% above the same accounts' other posts.
These are catalog-wide differences applied to this account's own posting mix, not a measurement of how each format performs for this account specifically. We keep one median per account, not one per format per account, so the second thing is not something this data can tell you.
Best tweets
- Apr 13, 202347x their median
યુવાનો ના ભવિષ્ય સાથે ચેડાં કરનાર કૌભાંડીઓની #ગૂજરાત_ફાઈલ તૈયાર કરી રહીયો છું. આવનાર દિવસોમાં આધાર પુરાવા સાથે એક એક ને જાહેર જનતા જોગ મૂકીશ. તપાસ થી ઘણા #મોટા_માથા અને કૌભાંડીઓ ના આકા સામે આવી શકે છે. અત્યારસુધી ની કૌભાંડની તપાસમાં સૌથી વધારે #શિક્ષણ_જગત સાથે સંકળાયેલ લોકો સામે આવ્યા છે. યુવાનો ના સપના અને આશાઓ ને ચકનાચૂર કરનાર ને કોઈપણ ભોગે #મે_છોડેગા_નહીં..... 🙏સરકાર પાસે ઘણીવાર પ્રોટેક્શન ની માંગણી કરી છે આપે કે ન આપે તે એનો વિષય છે. હું મારું કર્મ કરીશ મારો ધર્મ નીભાવિશ. સત્તા અને એના સમર્થકો તેનું કાર્ય કરે. હું પડકાર જીલનાર માણસ છું અને જીવમાં જીવ છે ત્યાંસુધી યુવહિત માટે લડીશ.💪 #રાષ્ટ્રનિર્માણની અને ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ માં હું લડીશ અને જેને જેને ખોટું કર્યું છે એને છોડીશ નહીં. મારો કોઈ વ્યક્તિગત દુશ્મન નથી, મારે કોઈપણ સાથે રાગ દ્વેષ કે પૂર્વાગ્રહ નથી.હા એ ચોક્કસ છે કે મને કે મારા પરિવારને ખોટી રીતે #ફસાવવાનો પ્રયાસ થશે તો ચૂપ પણ નહીં બેસું.હું ગુજરાતના યુવાનો માટે લડ્યો છું. મે હંમેશા યુવહીત અને જાહેરહિતનું કામ કર્યું છે #ટ્રેક_રેકોર્ડ એકવાર ખાસ જોજો. સિસ્ટમ અંદર રહેલ સડો અને સિસ્ટમ અંદર આવતું દૂષણ દૂર કરવાનું મારું કામ શરૂ છે અને રહશે. #શુદ્ધિકરણ ના આ યજ્ઞ માં સામાન્ય જનતા એ પણ જોડાવું જોઈ અને આહુતિ આપવી પડશે, આ લડાઈ તમારી આવનાર પેઢી માટેની પણ છે. #યુવાશક્તિ_રાષ્ટ્રશક્તિ #યુવાહીત_રાષ્ટ્રહીત @PMOIndia @narendramodi @AmitShah @Bhupendrapbjp @CMOGuj https://t.co/VVUzjcyby9
- Aug 4, 20267.6x their median
‘કાકા-બાપા’ "મામા-ફોઇ" અને ‘લકી ડ્રો’ યોજના: ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્ક ભરતીનો ભવ્ય મહોત્સવ! ગુજરાત સરકારનો પેપર લીક રોકવાનો 'માસ્ટરસ્ટ્રોક': #કેન્દ્રીયકૃત_પરીક્ષા જ બંધ કરી દો, ઝંઝટ જ પૂરી! વાહ! સરકારનો આ 'નવતર વિચાર' દાદ માંગે એવો છે. જો કેન્દ્રીયકૃત પરીક્ષા લઈએ, તો પેપર લીક થાય, તો પરીક્ષા જ ન લો! સંચાલકોને કહી દો કે તમને જે ગમે એને ક્લાર્ક બનાવી દો! 'ડાયરેક્ટ ભરતી' કે 'ડાયરેક્ટ સેટિંગ' ? તે તો કઈ રીતે થાય છે આપ બધા ભૂતકાળ જાણો જ છો. 📝રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ૪૦૦૦ જેટલી #ક્લાર્કની ખાલી જગ્યાઓ ભરવા માટેનો 'ઐતિહાસિક' અને 'વિચારપૂર્વકનો' નિર્ણય આવી ગયો છે. 🧐 #કેન્દ્રીયકૃત_પરીક્ષા વગરની ડાયરેક્ટ ભરતીનો સીધો અર્થ એ થાય છે કે: 📌પેપર લીક રોકવાના નામે કૌભાંડનું સરનામું બદલાયું: પહેલા પેપર લીક કરનારા કાળું નાણું કમાતા હતા, હવે સંચાલકો "ટેબલ નીચેથી" લાખો રૂપિયા કમાશે! 📌મેરિટનું મરણ: રાત-દિવસ એક કરીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા લાખો ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળશે. 📌સરકારી તિજોરી પર બોજ, પણ સત્તા ખાનગી હાથમાં: પગાર તો પ્રજાના ટેક્સમાંથી જ ચૂકવાશે, પણ નોકરી કોને આપવી એ નક્કી સંચાલકના બંગલે થશે! 📌"પેપર લીક રોકવાનો આ ઉપાય નથી, પણ જવાબદારીમાંથી હાથ ધોઈ નાખવાનો રસ્તો છે." : જો સરકાર એવું વિચારતી હોય કે કેન્દ્રીયકૃત પરીક્ષા ન લેવાથી પેપર લીક બંધ થઈ જશે, તો આ તો "માથાનો દુખાવો મટાડવા માટે માથું જ વાઢી નાખવા" જેવો અજીબ તર્ક છે! હવે શાળા સંચાલકો પોતાની રીતે ભરતી કરશે! આનાથી મોટા 'ખુશખબર' #સંચાલકો માટે બીજા શું હોઈ શકે ? સરકારે સીધો '#મેનેજમેન્ટ_કોટા' જ ઓપન કરી દીધો લાગે છે! 🧐વિશ્વસનીયતા ? સંચાલકના પોતાના સગા-સંબંધીઓ કરતાં વધારે વિશ્વસનીય આ દુનિયામાં વળી બીજું કોણ હોય ? 🧐હવે તો ઉમેદવારોએ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પુસ્તકો છોડીને સંચાલકોના ઘરના આંટા મારવાનું અને "કાકા, બાપા, મામા, ફોઈ"ના સંબંધો શોધવાનું શરૂ કરશે. જેનું સગપણ મજબૂત અને જેનું પાકીટ ગરમ, એ જ શાળાનો "ક્લાર્ક" ! 🧐"કેન્દ્રીયકૃત સ્પર્ધાત્મક પરીક્ષા આપીને પાસ થાઓ તો તલાટી બનો, પણ સંચાલકના ચરણ સ્પર્શ કરો તો સીધા ગ્રાન્ટેડમાં ગોઠવાઈ જાઓ!" 🧐આ પદ્ધતિથી તો "#પેઢીવાદ 2.O"નો શુભારંભ જ થવાનો છે. 🛑જો સરકાર ખરેખર યુવાનોના હિત અને ભરતીની પારદર્શિતા પ્રત્યે ગંભીર હોય, તો આ 'કાકા-બાપા ગોઠવણ નીતિ' બંધ થવી જોઈએ. 🛑#સેન્ટ્રલાઈઝડ_ભરતી: આ ભરતી કોઈપણ ટ્રસ્ટ કે સંચાલકના હાથમાં આપવાને બદલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) જેવી મધ્યસ્થ સંસ્થા દ્વારા જ લેવાવી જોઈએ. 🛑સ્પર્ધાત્મક પરીક્ષા: યોગ્યતા અને મેરિટના આધારે જ નિષ્પક્ષ પરીક્ષા યોજીને દરેક સામાન્ય ઉમેદવારને સમાન તક મળવી જોઈએ.સંચાલકોના ઘર ભરવા માટે યુવાનોના ભવિષ્યનો બલિડાણ આપવાનું બંધ કરો! 🛑"જો પેપર લીક થવાના ડરે સરકાર #કેન્દ્રીયકૃત પરીક્ષા જ ન લે અને સીધી ભરતી સંચાલકોને સોંપી દે, તો એ તો રોગ મટાડવાને બદલે દર્દીને જ ઘરમાંથી બહાર કાઢી મૂકવા જેવી વાત થઈ!" 🛑યુવાનોના ભવિષ્ય સાથે થતા આ રમત-તમાશા બંધ થવા જોઈએ. ૪૦૦૦ ક્લાર્કની જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષા યોજીને, મેરિટના આધારે અને સેન્ટ્રલાઇઝડ પદ્ધતિથી જ ભરાવી જોઈએ! 🛑"જો સિસ્ટમમાં લીકેજ હોય તો લીકેજ બંધ કરાય, પાઇપ જ તોડી ન નંખાય! ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ભરતી માત્ર ને માત્ર સેન્ટ્રલાઇઝડ સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા જ થવી જોઈએ." ✍🏻 યુવરાજસિંહ જાડેજા @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @dmpatel1961
- Aug 12, 20263.3x their median
એલા ભાઈ સાહબ સાવ આવું ન હોય કઈ... કઈક તો યોગ્ય માપદંડ રાખો..🥺 🚝આ ભવિષ્યમાં ટ્રેન ચલાવશે, રેલવે સ્ટેશન સંભાળશે....🚈 અને ટેકનિકલ નોલેજ ➖ માઈનસમાં અને પસંદગી યાદીમાં નામો. 🚝ગુજરાત મેટ્રો (#GMRCL) માં કરોડો મુસાફરોની સુરક્ષા રામભરોસે ? ટેકનિકલ પરીક્ષામાં 'માઇનસ' અને '૯.૭૫' માર્ક્સ લાવનારા બનશે એન્જિનિયર-ઓપરેટર! કાયમી M.D. ના અભાવ અને HR વિભાગના જૂના વિવાદો વચ્ચે તંત્ર સામે સવાલો... 🚝ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRCL) દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલા ઓપરેશન્સ એન્ડ મેઇન્ટેનન્સ (O&M) ના સત્તાવાર પરિણામોએ એચ.આર. (HR) વિભાગની ભરતી નીતિઓ સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સત્તાવાર દસ્તાવેજોના વિશ્લેષણથી બહાર આવ્યું છે કે, #હાઈ_સ્પીડ ટ્રેન ચલાવનારા ઓપરેટરો, જુનિયર એન્જિનિયરો અને ઇલેક્ટ્રોનિક્સ ટેકનિશિયનોની ભરતીમાં લાયકાતનું સ્તર ચિંતાજનક હદે નીચે ગયું છે. #મુખ્ય_ટેકનિકલ_વિષયમાં માઇનસ ➖૦૧.૨૫ (-૧.૨૫) અને ગુજરાતી વિષયમાં સિંગલ ડિજિટમાં (૯.૭૫) માર્ક્સ મેળવનારા ઉમેદવારો પણ પાસ થઈને આગળની પ્રક્રિયા માટે લાયક ઠર્યા છે ! 🛑૧. તમામ પોસ્ટના ઓફિશિયલ આંકડા અને ચોંકાવનારું પરિણામ: 🚈 #ટ્રેન_ઓપરેટર/સ્ટેશન કંટ્રોલર (SC/TO): સત્તાવાર પરિણામ પત્રક મુજબ, એક ઉમેદવારને મુખ્ય #ટેકનિકલ_પેપર (પ્રશ્ન ૧ થી ૧૦૦) માં -૦૧.૨૫૦ (માઇનસ ૧.૨૫) માર્ક્સ મળ્યા છે. તેમ છતાં, માત્ર બીજા સેક્શન એટલે કે ગુજરાતી ભાષાના પાસિંગ પેપરના જોરે, તંત્ર દ્વારા આ ઉમેદવારને આગળની પ્રક્રિયામાં સામેલ કરાયો છે ! જે પદ પર લાખો મુસાફરોની જિંદગીનો સવાલ છે, ત્યાં મુખ્ય વિષયમાં એ પણ #ટેકનિકલમાં નકારાત્મક ગુણ હોવા છતાં ઉમેદવાર ટ્રેન ચલાવવા તરફ આગળ વધે તે અત્યંત ગંભીર બાબત છે. 🛑૨. એચ.આર. (#HR) વિભાગની ભૂમિકા અને જૂના વિવાદો ભરતી વિભાગ દ્વારા લઘુત્તમ પાસિંગ માર્ક્સ (Minimum Qualifying Criteria) નો કોઈ ચોક્કસ નિયમ ન રાખવાના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે. આ પહેલીવાર નથી કે મેટ્રોના એચ.આર. વિભાગના વહીવટ સામે સવાલો ઊભા થયા હોય: 🕵🏻જૂનો સિવિલ એજીએમ (#AGM) વિવાદ: ભૂતકાળમાં સિવિલ વિંગમાં હાઈ-રેન્કિંગ પોસ્ટ (AGM) પર પણ શંકાસ્પદ ડિગ્રી અને બોગસ દસ્તાવેજોના આધારે નોકરી મેળવી લેવાનો મોટો વિવાદ પોલીસ ફરિયાદ (DCB) સુધી પહોંચ્યો હતો. 🛑૩. વહીવટીતંત્રની ખામીઓ: કાયમી M.D. નો અભાવ અને કર્મચારીઓનું પલાયન 📌કાયમી રેગ્યુલર #M.D. નો અભાવ: ગુજરાત મેટ્રોમાં લાંબા સમયથી કોઈ ફૂલ-ટાઇમ અને કાયમી (Regular/Permanent IAS) મેનેજિંગ ડિરેક્ટર નથી. હાલના સર્વોચ્ચ વડા (M.D.) કરાર (#Contract) ના આધારે આ પદ સંભાળી રહ્યા છે. 📌મલ્ટિપલ જવાબદારીઓનો બોજ: તેમની પાસે #મુખ્યમંત્રીના_મુખ્ય_સલાહકાર તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી (#SoU) અને માર્ગ-મકાન (#R&B) જેવા અતિ વ્યસ્ત સરકારી પ્રોજેક્ટ્સનો પણ વધારાનો ચાર્જ છે. સ્વાભાવિક છે કે એક જ વ્યક્તિ પર આટલા બધા પ્રોજેક્ટ્સનો ભાર હોવાથી મેટ્રોની ઓપરેશન્સ અને રિક્રુટમેન્ટ જેવી અતિ સંવેદનશીલ બાબતો પર પૂરતું ધ્યાન અપાતું નથી. 📌નિયમિત કર્મચારીઓનું પલાયન: એચ.આર. વિભાગની કોન્ટ્રાક્ટ પ્રથા અને ભારેખમ બોન્ડની નીતિઓના લીધે અનુભવી સ્ટાફ નોકરી છોડી રહ્યો છે અને ખાનગી ક્ષેત્રના લોકો એક્ઝિક્યુટિવ પદો પર આવીને કાયમી સરકારી તંત્રના લાભો ઉઠાવી રહ્યા છે. 🛑👇🏻સરકાર સમક્ષ તાકીદની માંગણીઓ:👇🏻🛑 ૧. જો સામાન્ય પરીક્ષાઓમાં 40% માર્કસના માપદંડ હોય તો જાહેર પરિવહનની ગંભીરતા સમજીને #મુખ્ય_ટેકનિકલ વિષયમાં લઘુત્તમ ૪૦% ક્વોલિફાઇંગ માર્ક્સનો કડક નિયમ તાત્કાલિક લાગુ કરવામાં આવે. માઇનસ કે નહિવત માર્ક્સ લાવનારા ઉમેદવારોને તાત્કાલિક પ્રક્રિયામાંથી બહાર રાખવામાં આવે. ૨. ઇન-ચાર્જ પ્રથા બંધ કરીને ગુજરાત મેટ્રોમાં સક્ષમ અને કાયમી (#Regular/Full-Time) મેનેજિંગ ડિરેક્ટર (M.D.) ની નિમણૂક કરવામાં આવે. ૩. એચ.આર. વિભાગ દ્વારા અત્યાર સુધી કરાયેલી ભરતીઓ અને હાલમાં ફરજ બજાવતા તમામ ઓપરેશનલ સ્ટાફની ડિગ્રીઓનું કડક થર્ડ-પાર્ટી ઇન્ડિપેન્ડન્ટ વેરિફિકેશન (#Documents_Audit) કરાવવામાં આવે. ૪. રેલવે બોર્ડ (#RRB) ની જેમ લોઅર સ્ટાફથી લઈને એન્જિનિયર સુધી કાયમી (Regular/Permanent) કર્મચારીઓ ની જ ભરતી કરવામાં આવે. @PMOIndia @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @tv9gujarati @GSTV_NEWS @sandeshnews @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
- Aug 3, 20263.0x their median
ક્યાં સુધી ભરતી બોર્ડની ભુલ ઉપર યુવાનો અંદરોઅંદર ઝગડા કરીને પૈસા અને સમયનું પાણી કરશે ? 🛑જ્યારે સરકાર કે વિભાગ ને કાયમી પગાર, પેન્શન કે બજેટ આપવાની દાનત નથી હોતી, ત્યારે ભરતી પ્રક્રિયાને રદ કર્યા વગર વર્ષો સુધી અટકાવી રાખવા માટે ‘#કોર્ટ_કેસ’ એ સૌથી સુરક્ષિત શસ્ત્ર બની ગયો છે. 👇🏻"કોર્ટની આડમાં સમય પસાર" કરવાની મોડસ ઓપરેન્ડી👇🏻 🛑જો બોર્ડ સીધી રીતે ભરતી રદ કરે કે અટકાવે તો આંદોલન થાય. એટલે તેઓ એક ગેમ પ્લાન બનાવે છે: 📌ઈરાદાપૂર્વકની ભૂલ : પેપરમાં જાણીજોઈને ૨૦ થી ૩૦ એવા વિવાદાસ્પદ પ્રશ્નો મૂકવા જેના ૨ જવાબ સાચા બનતા હોય અથવા પ્રશ્ન જ ખોટો હોય. 👆🏻તેને કારણે પરિણામ આવ્યા પછી આપોઆપ બે જૂથોનું સર્જન : 📝જૂથ-A (મેરિટ વાળા): "ભરતી જલ્દી પૂરી કરો, આન્સર કી જે હોય તે ચાલે." 📝જૂથ-B (અન્યાય થયેલા): "અમારી સાથે અન્યાય થયો છે, અમે કોર્ટમાં જઈશું." 😠બોર્ડની બલિહારી : બોર્ડ પોતે જ વિદ્યાર્થીઓને ઉશ્કેરે છે કે "અમને વાંધો નથી, તમને અસંતોષ હોય તો કોર્ટમાં જતા રહો." 🟤ઠંડા કલેજ સમય પસાર : કેસ કોર્ટમાં જાય એટલે બોર્ડ હાથ ઊંચા કરી દે છે: "બાબત સબ-જ્યુડિસ (Sub-judice) છે, અમે કશું ન કરી શકીએ." આ રીતે સરકારના જેટલા વર્ષ કાઢવા હોય આરામથી નીકળી જાય છે અને બજેટ બચી જાય છે. 🏮ભૂતકાળમાં CCE કે વનરક્ષકના ઉમેદવારો સોશિયલ મીડિયા પર એકબીજાને ગાળો આપતા હતા અને ટ્રોલ કરતા હતા. બોર્ડ દૂર બેસીને તમાશો જોતી હતી. યુવાનોની શક્તિ સિસ્ટમ સામે લડવાના બદલે અંદરોઅંદર વેડફાઈ જાય છે. 📌કોર્ટનો આશરો ઉમેદવાર વિચારે છે કે 'મને ન્યાય મળશે'.બોર્ડ જાણે છે કે તારીખ પર તારીખ પડશે. ભરતી લંબાશે તો એટલો કાયમી પગાર બચશે..... અંતે શું થાય છે આપડે જોયું જ છે. 🗣️રાજ્યની ભરતી સિસ્ટમ અત્યારે એવી અદ્ભુત 'સર્કસ' બની ગઈ છે, જ્યાં જોકર, રિંગમાસ્ટર અને પ્રેક્ષક બધું જ આ દેશનો બેરોજગાર યુવાન બની ગયો છે! આપણે અત્યાર સુધી માનતા હતા કે પેપર ફોડવું એ કોઈ ગુનો છે કે સુરક્ષાની ખામી છે, પણ વાસ્તવમાં એ તો ગુજરાત સરકાર અને ભરતી બોર્ડનો ‘ સૌથી સફળ #ટાઈમ_મેનેજમેન્ટ_પ્રોજેક્ટ ’ છે! 📌આ રમત એટલી ચોકસાઈથી ઘડાયેલી સ્ક્રિપ્ટ પર ચાલે છે કે બોલિવૂડની થ્રિલર ફિલ્મો પણ આની સામે ફીકી પડે. 😀'ચોર પણ પોતાના, પોલીસ પણ પોતાની' પેપર લીક થવાની આખી પ્રક્રિયા "કમલના કૌટુંબિક પ્રસંગ" જેવી છે, જેમાં પરિવારના જ સભ્યો બધું ગોઠવે છે: 📌સ્ટેપ-૧ (કોન્ટ્રાક્ટની લહાણી): ૩૦-૩૦ કરોડ રૂપિયાના ટેન્ડરો એવી એજન્સીઓને અપાય છે જેનો ભૂતકાળ પોતે ડાઘીયાળ હોય. 📌સ્ટેપ-૨ (સોફ્ટ લીકેજ): પ્રિન્ટિંગ પ્રેસથી લઈને પરીક્ષા સેન્ટર સુધી પેપર એવી રીતે પહોંચે છે જાણે સોશિયલ મીડિયા પર 'વાયરલ રીલ' મુકાઈ રહી હોય! 📌સ્ટેપ-૩ (મસીહા એન્ટ્રી): પરીક્ષાના બે કલાક પહેલાં કે તરત જ બોર્ડના આકાઓ ટીવી સ્ક્રીન પર પ્રગટ થાય છે. ગંભીર ચહેરે કહેશે: "પારદર્શિતા જાળવવા અમે પરીક્ષા રદ કરીએ છીએ!" પાછા પરીક્ષા રદ ને ઉપલબ્ધિ બતાવશે. 🥺અહા! કેવો મહાન નિર્ણય! ઘરને આગ પણ પોતે જ લગાડવાની, પછી ફાયર બ્રિગેડ પણ પોતે જ લઈને આવવાનું, અને પછી જનતા પાસે તાળીઓ પણ પડાવવાની કે "જુઓ, અમે ઝીરો ટોલરેન્સ છીએ, કેટલા સંવેદનશીલ છીએ, આગ ઓલવી દીધી!" 🗣️જો ૧૦,૦૦૦ ઉમેદવારોને દર મહિને કાયમી ₹૩૦,૦૦૦ પગાર આપવાનો હોય, તો સરકારને મહિને ₹૩૦ કરોડ થાય. જો ભરતી ૨ વર્ષ રદ/સ્થગિત રહે, તો સરકારના ₹૭૨૦ કરોડ બચી જાય! આ નાણાકીય બચત કરવા માટે જો બે-ચાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવાનો નાટક કરવો પડે, તો એ સિસ્ટમ માટે 'ખોટનો ધંધો' નથી! 📌બીજી તરફ ચૂપચાપ "આઉટસોર્સિંગ" અને 'કરાર આધારિત' સસ્તા કર્મચારીઓ ગોઠવાતા જવાના. એટલે કે, કાયમી નોકરીનો હક છીનવીને 'દહાડી મજૂર' બનાવવાનું આયોજનબદ્ધ સાધન એટલે પરીક્ષા રદ કરવી! 🤔ક્યારેય વિચાર્યું છે પેપર ફોડનાર મોહરાં પકડાય છે, પણ ક્યારેય એ 'માસ્ટરમાઇન્ડ' પકડાતા નથી ? આવું શા માટે ? કેમ કે ઘરના ભુવા ને ઘરના ડાકલા છે, ચોકીદાર જ ચોર છે ! જે આ પેપર લીક પ્રોજેક્ટના વાસ્તવિક લાભાર્થી (Beneficiary) છે. 🧐યુવાનોએ હવે એ સમજવું પડશે કે "પરીક્ષા રદ થવી કે કોર્ટે કેસ થવો" તમારી ઉંમર, મહેનત અને ભવિષ્યની ડાયરેક્ટ ચોરી છે." જ્યાં સુધી ઉમેદવારો આ 'હોમ પ્રોડક્શન' ના નાટકને સમજીને એક થઈને ઝીરો-એરર અને ટાઈમ-બાઉન્ડ કાયદાની માંગ નહીં કરે, ત્યાં સુધી આ નાટકના કલાકારો બદલાતા રહેશે, પણ સ્ક્રિપ્ટ આ જ રહેશે! 🧐પેપર લીક/પરીક્ષા રદ/કોર્ટ કેસ એ એજન્સીની બેદરકારી અને માફિયાઓની ચાલાકીથી ભરતી પ્રક્રિયાને કોઈ પણ કાયદાકીય વિવાદ વગર ૨ વર્ષ પાછળ ધકેલવાનું બહાનું. "પેપર ફોડો, રદ કરો અને સમય જીતો! આ "ટાઈમ પાસ કાવતરું" દરેકે સમજવાની જરૂર છે. #ભૂલ_બોર્ડની_દંડ_વિદ્યાર્થીનો #તજજ્ઞો_કે_તકવાદી ? ✍🏻 યુવરાજસિંહ જાડેજા
- Feb 25, 20262.8x their median
ગુજરાત હાઈકોર્ટના માનનીય જસ્ટિસ નિરઝર દેસાઈ અને #GPSC (ગુજરાત જાહેર સેવા આયોગ) ના વકીલ વચ્ચે થયેલી મહત્વની દલીલો. આ મામલો GPSC દ્વારા લેવાયેલી પરીક્ષાના પ્રશ્ન અને તેના જવાબ સાથે જોડાયેલો છે. 🛑આ કેસમાં મુખ્ય મુદ્દો GPSC ની પરીક્ષામાં પૂછાયેલા 'કૌટિલ્ય' ના અર્થશાસ્ત્રના પુસ્તક ને લગતો એક પ્રશ્નનો છે. 📌અરજદારની દલીલ: ઉમેદવારે (પિટિશનર) જે જવાબ આપ્યો છે તે સાચો છે, પરંતુ GPSC એ તેને ખોટો ગણાવ્યો છે. 📌કોર્ટનું અવલોકન: જસ્ટિસ નિરઝર દેસાઈએ વીડિયોમાં સ્પષ્ટ કહ્યું કે, પ્રથમ દૃષ્ટિએ (Prima Facie) અરજદારનો જવાબ સાચો જણાય છે. કોર્ટે GPSC ને એ પૂછ્યું છે કે શું તેઓ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર છે? પ્રશ્ન સેટ કરવામાં ભૂલ થઈ હતી અને ઉમેદવારને તે બદલ એક માર્ક આપવો જોઈએ, જે કોર્ટના મતે યોગ્ય લાગે છે. અગાઉની સૂચના છતાં, GPSC તરફથી વકીલે જણાવ્યું કે તેઓ ઉમેદવારને સમાવવાના (accommodate કરવાના) મૂડમાં નથી. 📌કોર્ટની કડક ટિપ્પણીઓ અને નિર્દેશો જ્યારે કોર્ટે GPSC ના વકીલને આ બાબતે સૂચના લેવા જણાવ્યું, ત્યારે વકીલે એવું વલણ અપનાવ્યું કે આયોગ આ બાબતે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી. આ સાંભળીને જસ્ટિસ દેસાઈએ અત્યંત કડક શબ્દોમાં નીચે મુજબની વાતો કહી: 🚫ભૂલનો સ્વીકાર: કોર્ટે કહ્યું કે જો પ્રશ્ન પૂછવામાં કે જવાબ નક્કી કરવામાં ભૂલ થઈ હોય, તો આયોગે તે સ્વીકારવી જોઈએ. 🚫GPSC ના આ વલણને કારણે, કોર્ટે હવે GPSC ના સેક્રેટરી શ્રી સુધીર કે. પટેલને પર્સનલી સોગંદનામું (Affidavit) ફાઈલ કરવાનો આદેશ આપ્યો છે. તેમણે સમજાવવું પડશે કે તેઓ કયા આધારે ઉમેદવારને માર્ક આપવાની ના પાડી રહ્યા છે. 🚫જસ્ટિસ દેસાઈએ એક ધારદાર ઉદાહરણ આપતા કહ્યું કે, "જો સૂર્ય પૂર્વમાં ઉગતો હોય અને કોઈ એમ કહે કે પૂર્વમાં જ ઉગે છે, તો તમે એવું ન કહી શકો કે ઉત્તરાયણ પછી તે ઉત્તર તરફ ગતિ કરે છે માટે તે પૂર્વમાં નથી ઉગતો." એટલે કે જે હકીકત છે તેને સ્વીકારવી જ પડે. 🚫કાયદા કરતાં સામાન્ય માણસનું હિત: કોર્ટે ખૂબ જ મહત્વનું વિધાન કર્યું કે, "સામાન્ય માણસનું હિત (Interest of a common man) કાયદાની જડતા (Rigidity of law) કરતા વધુ મહત્વનું છે." 🛑આ કેસ માત્ર એક માર્કસનો નથી, પરંતુ હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય અને સરકારી સંસ્થાઓની પારદર્શિતા સાથે જોડાયેલો છે. ત્યારે હાઈકોર્ટનું આ વલણ ઉમેદવારો માટે આશાનું કિરણ ગણી શકાય. 🏛️આ કેસની હવે પછીની સુનાવણી ૩ માર્ચ, ૨૦૨૬ ના રોજ રાખવામાં આવી છે. @GPSCOfficial @InfoGujarat @CMOGuj @EduMinOfIndia @Bhupendrapbjp @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u
- Aug 7, 20262.8x their median
🤔તંત્રની ભૂલનો દંડ વિદ્યાર્થીઓએ ચૂકવવો પડે ! 📌 #GPSC અને #SMC ની પરીક્ષાઓમાં સંકલન અને તાલમેલનો અભાવ અને પીસાતો વિદ્યાર્થી. 🛑એક વાસ્તવિક ઉદાહરણ 👇🏻 GPSC ની 1 પરીક્ષા પર સિવિલ એન્જિનિયરિંગની 4 કેડર ટકેલી છે અને SMC માં 1 જ પરીક્ષાથી સીધું સેલેક્શન છે. તંત્રના સંકલનના અભાવે વિદ્યાર્થીઓ કઈ પરીક્ષા છોડે ? 🙏🏻સામાન્ય રીતે કોઈપણ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાન માટે એક-એક પરીક્ષા એના ભવિષ્યનું સપનું હોય છે. મહિનાઓ સુધી રાત-દિવસ એક કરીને, પોતાના ઘરથી દૂર રહીને, કલાકો સુધી પુસ્તકો સાથે માથામણ કર્યા પછી ઉમેદવાર આ પરીક્ષાના દિવસની રાહ જોતો હોય છે. પરંતુ જ્યારે રાજ્યનું સરકારી તંત્ર જ વિદ્યાર્થીઓના આ ભવિષ્ય સાથે અજાણતા કે અહંકારમાં ખેલવા લાગે, ત્યારે પ્રશ્ન થાય કે આખરે ઉમેદવાર ન્યાય માંગવા ક્યાં જાય ?🤔 ❓અનેક ઉમેદવારોનો સાદો અને સરળ પ્રશ્ન: શું ૧:૩૦ કલાકમાં ૩૦૦ કિલોમીટર કાપવું શક્ય છે ? ⛔આગામી 09 ઓગસ્ટ 2026 ના રોજ ગુજરાતમાં એક એવી સ્થિતિ નિર્માણ પામી છે જે તકનીકી રીતે તદ્દન અશક્ય છે: #GPSC ની પરીક્ષા: 📌સ્થળ: ગાંધીનગર / અમદાવાદ 📌સમય: સવારે 11:00 થી 12:00 ⛔#SMC (સુરત મહાનગરપાલિકા) ની પરીક્ષા: 📌સ્થળ: સુરત 📌સમય: બપોરે 01:30 વાગે રિપોર્ટિંગ (પરીક્ષા બપોરે 03:00 વાગે) 👆🏻હવે સામાન્ય બુદ્ધિથી વિચારીએ તો, ગાંધીનગરમાં બપોરે ૧૨:૦૦ વાગે પરીક્ષા પૂરી કરીને નીકળતો વિદ્યાર્થી બપોરે ૧:૩૦ વાગે ૩૦૦+ કિલોમીટર દૂર સુરતના પરીક્ષા કેન્દ્ર પર કઈ રીતે પહોંચી શકે? શું ઉમેદવારો પાસે કોઈ જાદુઈ વિમાન છે? 💸 ફી ભરી છે, મહેનત કરી છે... તો પણ કેમ કોઈ સાંભળતું નથી?😠 ફી અને મહેનત બંને પાણીમાં: ઉમેદવારોએ GPSC અને SMC – બંને ભરતી માટે નિયમ મુજબ પરીક્ષા ફી ભરી છે અને ફોર્મ ભર્યા છે. સરકારે પરીક્ષા ફી સ્વીકારી છે, તો બંને પરીક્ષા આપવાનો હક પણ ઉમેદવારનો જ છે.પરંતુ આજે પરિસ્થિતિ એવી નિર્માણ થઈ છે કે ફી ચૂકવ્યા પછી પણ વિદ્યાર્થીએ કોઈ એક જ પરીક્ષા પસંદ કરીને બીજી પરીક્ષા પર પાણી છોડવું પડે તેમ છે. આ સીધો વિદ્યાર્થીઓ સાથેનો અન્યાય છે. 🤔તંત્ર વચ્ચેના '#કોમ્યુનિકેશન_ગેપ'નો ભોગ માત્ર વિદ્યાર્થી જ કેમ? ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC) એ રાજ્યની સૌથી મોટી બંધારણીય સંસ્થા છે, અને સુરત મહાનગરપાલિકા (SMC) એ રાજ્યનું ખૂબ મોટું સ્થાનિક સ્વરાજ્યનું મંડળ છે. 🤔શું તારીખો જાહેર કરતા પહેલા બંને બોર્ડ વચ્ચે કોઈ સામાન્ય #સંકલન કે ક્રોસ-ચેકિંગ થતું નથી ? 🤔શું એક બોર્ડને ખબર નથી હોતી કે એ જ દિવસે રાજ્યમાં બીજી કઈ મોટી ભરતી પરીક્ષા યોજાવાની છે ? 😠સરકાર અને અલગ-અલગ ભરતી બોર્ડ વચ્ચેના આ તાલમેલના અભાવને કારણે આજે સામાન્ય વિદ્યાર્થીઓનો કચ્ચરઘાણ નીકળી રહ્યો છે. બોર્ડના અધિકારીઓ પોતાની કચેરીઓમાં બેસીને તારીખો નક્કી કરી લે છે, પણ ૩૦૦+ કિલોમીટર દૂર બે અલગ-અલગ શહેરો (ગાંધીનગર અને સુરત) માં ૧:૩૦ કલાકના સમયગાળામાં પહોંચવું ભૌતિક રીતે અશક્ય છે – એ વાસ્તવિકતા વિચારવાની તસ્દી કોઈ લેતું નથી. 🛑તંત્રનો બહેરાશ ભર્યો અભિગમ: છેલ્લા ૪-૫ દિવસથી ઉમેદવારો સતત ઇમેઇલ કરી રહ્યા છે, ફોન કરી રહ્યા છે અને #રજૂઆતો મોકલી રહ્યા છે. પરંતુ કોઈ પણ અધિકારી નમતું જોખવા કે તારીખ બદલવાનો સહાનુભૂતિપૂર્વક નિર્ણય લેવા તૈયાર નથી.આ અભિગમ તંત્રનો #અહંકાર અને વિદ્યાર્થીઓ પ્રત્યેની નીરસતા છતી કરે છે. ઉમેદવારોની વાજબી રજૂઆત કેમ સાંભળવામાં નથી આવતી ? 🛑જ્યારે બે મોટી સરકારી સંસ્થાઓ વચ્ચે સંકલનનો અભાવ હોય, ત્યારે તેની સજા પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રાત-દિવસ એક કરતા નિર્દોષ વિદ્યાર્થીઓને કેમ ?🤔 🙏🏻અમારી સ્પષ્ટ માંગણી છે: ઉમેદવારોના ભવિષ્ય, એમની મહેનત અને એમણે ભરેલી ફીનું સન્માન કરીને, GPSC અથવા SMC માંથી કોઈ એક પરીક્ષાની તારીખ આગળ-પાછળ લંબાવવામાં આવે જેથી વિદ્યાર્થીઓ બંને પરીક્ષાઓ આપી શકે🙏 🙏🏻સરકાર અને સંબંધિત આયોગે સમજવું પડશે કે આ માત્ર એક તારીખનો પ્રશ્ન નથી, પરંતુ હજારો યુવાનોના વર્ષોની મહેનત, તેમના પરિવારની આશાઓ અને તેમના ભવિષ્યનો પ્રશ્ન છે. 🙏🏻#સરકાર_મધ્યસ્થી_કરે : રાજ્ય સરકાર તુરંત હસ્તક્ષેપ કરે અને GPSC તથા SMC વચ્ચે યોગ્ય સંકલન સાધીને કોઈ એક પરીક્ષાની તારીખ આગળ-પાછળ લંબાવવાનો આદેશ આપે. 🏮ભવિષ્ય માટે કાયમી સિસ્ટમ બને: રાજ્યમાં લેવાતી તમામ ભરતી પરીક્ષાઓ માટે એક "કોમન એક્ઝામ કેલેન્ડર" બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં ક્યારેય બે સરકારી પરીક્ષાઓ સામસામે ન અથડાય. તંત્રની ભૂલનો દંડ પોતાના ખિસ્સાના પૈસા ખર્ચીને રાત-દિવસ એક કરતા વિદ્યાર્થીઓ શા માટે ભોગવે? #GPSC_SMC_ExamClash #RescheduleGPSC #RescheduleSMCExam #JusticeForGujaratStudents #GujaratAspirants @GPSC_OFFICIAL @CMOGuj @CorpMunicipal @sanghaviharsh @InfoGujarat @Bhupendrapbjp @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @sandeshnews
- Aug 3, 20262.7x their median
સારું કહેવાય કાકા એ 100 માર્ક્સના #ઇન્ટરવ્યુ માંથી 1 માર્ક્સ તો આપ્યો... 🤔તમને શું લાગે આ 99 માર્ક્સ ક્યાં કપાયા હશે ?🤔 એવું તો ના હતું ને આ ભરતીમાં ઇન્ટરવ્યૂ આપવા નહીં પણ ફક્ત #Attendance આપવા જ જવાનું હતું ?🧐 @GPSC_OFFICIAL @Hasmukhpatelips @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @dmpatel1961
- Aug 21, 20262.2x their median
*🚨 શિક્ષણ જગતને શરમાવતી મોટી ઘટના: ફતેપુરાની ખાનગી શાળા ‘ટચ ધ લાઈટ’માં સરકારી સામગ્રીની સરેઆમ ચોરીનો પર્દાફાશ! 🚨* *ગરીબ અને સરકારી શાળાના ભૂલકાંઓ માટે વિનામૂલ્યે આવેલો સામાન ખાનગી શાળાની દુકાન ચલાવવા માટે બારોબાર સેરવી લેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું તેના 📂 તમામ ફોટોગ્રાફ્સ, વીડિયો અને સજ્જડ આધાર-પુરાવા લિંક:👇🏻* https://t.co/KUOHFnVhPy *📌 🖥️સરકારી સ્માર્ટ બોર્ડ: સરકારી શાળાઓ માટેના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગતના ડિજિટલ બોર્ડ ખાનગી શાળાના ક્લાસરૂમમાં!* ⛔📝શૈક્ષણિક કિટ્સ & સ્ટેશનરી: સમગ્ર શિક્ષાની ‘નિપુણ સર્જન કીટ’, ડ્રોઇંગ બુક, કલર-પેન્સિલ બોક્સ અને સરકારી પાઠ્યપુસ્તકોનો ગેરકાયદે સંગ્રહ અને ખાનગી શાળામાં લાણી. *🛴🎢🎠જાદુઈ પિટારા & રમતગમતના સાધનો: સરકારી શાળાના નાના બાળકો માટે ફાળવાયેલા રમકડાં અને શૈક્ષણિક કિટ્સ ખાનગી શાળાના ઓરડામાંથી ઝડપાયા.* 🏮તંત્રની મિલીભગત: સરકારી હોદ્દેદારોની રહેમનજર હેઠળ BRC ભવન માંથી બારોબાર માલ લાવી વાલીઓ પાસેથી પુસ્તકોના રોકડા રૂપિયા પડાવવાનો ખેલ! 📂 તમામ ફોટોગ્રાફ્સ, વીડિયો અને સજ્જડ આધાર-પુરાવા લિંક: https://t.co/KUOHFnVhPy “સરકાર આપે ગરીબ બાળકોના ઉત્થાન માટે, અને સાહેબો સેરવી જાય પોતાની ખાનગી દુકાન માટે!” “માલ સરકારનો, વટ ખાનગી સંચાલકોનો અને ખિસ્સું હળવું થવાનો વારો બિચારા વાલીઓનો!” “સરકારી શાળાઓ સ્માર્ટ બોર્ડ વગર ટળવળે, અને ખાનગી દુકાનોમાં સરકારી બોર્ડ ઝગમગે - વાહ રે શિક્ષણ તંત્ર!” “નિપુણ કીટ અને જાદુઈ પિટારા સરકારી શાળાના ભૂલકાંઓના વિકાસ માટે હતા કે ભ્રષ્ટ બાબુઓના ખિસ્સા ભરવા?” 📌 🖥️સરકારી સ્માર્ટ બોર્ડ: સરકારી શાળાઓ માટેના ‘મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ’ અંતર્ગતના ડિજિટલ બોર્ડ ખાનગી શાળાના ક્લાસરૂમમાં! ⛔📝શૈક્ષણિક કિટ્સ & સ્ટેશનરી: સમગ્ર શિક્ષાની ‘નિપુણ સર્જન કીટ’, ડ્રોઇંગ બુક, કલર-પેન્સિલ બોક્સ અને સરકારી પાઠ્યપુસ્તકોનો ગેરકાયદે સંગ્રહ અને ખાનગી શાળામાં લાણી. 🛴🎢🎠જાદુઈ પિટારા & રમતગમતના સાધનો: સરકારી શાળાના નાના બાળકો માટે ફાળવાયેલા રમકડાં અને શૈક્ષણિક કિટ્સ ખાનગી શાળાના ઓરડામાંથી ઝડપાયા. 🏮તંત્રની મિલીભગત: સરકારી હોદ્દેદારોની રહેમનજર હેઠળ BRC ભવન માંથી બારોબાર માલ લાવી વાલીઓ પાસેથી પુસ્તકોના રોકડા રૂપિયા પડાવવાનો ખેલ! 📂 તમામ ફોટોગ્રાફ્સ, વીડિયો અને સજ્જડ આધાર-પુરાવા લિંક: https://t.co/KUOHFnVhPy @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
- Jul 31, 20261.7x their median
👮🏻♀️સંભવિત પોલીસ ભરતી અપડેટ👮🏻 ગુજરાતમાં આગામી સમયમાં આશરે 25,600 પોલીસ કર્મચારીઓની ભરતી થવાની સંભાવના છે. જેમાં કોન્સ્ટેબલ સહિત વિવિધ કેડરની જગ્યાઓ તેમજ સાયબર ક્રાઇમ અને નાર્કોટિક્સ વિભાગમાં પણ ભરતીનો સમાવેશ થઈ શકે છે. #GujaratPoliceRecruitment #GujaratPolice #PoliceBharti #GujaratJobs #ગુજરાતપોલીસભરતી
- Aug 14, 20261.6x their median
LRD ભરતી પ્રક્રિયામાં કટ-ઓફ કરતાં #વધુ_ગુણ હોવા છતાં ડોક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટમાં નામ ન હોવા બાબતે સ્પષ્ટતા સંદર્ભે અમારે સામે આવ્યો છે કદાચ આના કરતા વધારે પણ હોય શકે, ટેકનિકલ ખામી કે શરત ચૂક પણ હોય શકે. 🙏🏻અમારો કોઈ પર આક્ષેપ કે ગેરરીતિનો દાવો નથી, પરંતુ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (#GPRB) દ્વારા જાહેર કરવામાં #LRD_દસ્તાવેજ ચકાસણી (DV) લિસ્ટ સંદર્ભે ઉમેદવારોના હિતમાં કેટલીક ગંભીર #વિસંગતતાઓ અને વાજબી પ્રશ્નો સામે આવ્યા છે, જે તરફ બોર્ડનું ધ્યાન દોરવું જરૂરી જણાય છે. 📊 વિસંગતતાનું ચોક્કસ ઉદાહરણ: કેટેગરી: SEBC (મહિલા) મેળવેલ ગુણ: ◻️ભાગ - A (Part-A): 56.00 (૪૦% થી વધુ) ◻️ભાગ - B (Part-B): 53.50 (૪૦% થી વધુ) ◾કુલ ગુણ: 109.50 ⛔બોર્ડ દ્વારા જાહેર કરાયેલ કટ-ઓફ માર્ક્સ: 🧑🏻🏫SEBC મહિલા કટ-ઓફ: 98.50 🧑🏻🏫જનરલ મહિલા કટ-ઓફ: 104.75 🟤મુદ્દો: આ ઉમેદવાર પાસે પોતાની કેટેગરી (98.50) તેમજ જનરલ કેટેગરી (104.75) બંનેના કટ-ઓફ કરતાં ઘણા સારા ગુણ (109.50) હોવા છતાં, તેમનો સમાવેશ ડોક્યુમેન્ટ વેરિફિકેશન યાદીમાં જોવા મળતો નથી. ❓ ભરતી બોર્ડ સમક્ષ કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો: 📌રિજેક્શન લિસ્ટ અને કારણની પારદર્શિતા: જો કોઈ ટેકનિકલ, વહીવટી કે નિયમોના કારણોસર આવા ઉમેદવારોને અમાન્ય (Reject) કરવામાં આવ્યા હોય, તો તેનું સ્પષ્ટ કારણ દર્શાવતું ‘રિજેક્શન લિસ્ટ’ (#Rejection_List) શા માટે જાહેર કરવામાં આવ્યું નથી ? ઉમેદવારને પોતાની ઉમેદવારી રદ થવાનું કારણ જાણવાનો સંપૂર્ણ અધિકાર છે.આ યાદી સાથે એવું લિસ્ટ પણ રજૂ કરી દેવું જોઈએ. 🟤PDF માં સર્ચ (Search) ઓપ્શનનો અભાવ: હજારો પાનાની યાદીમાં ઉમેદવાર પોતાનો રોલ નંબર કે નામ સરળતાથી શોધી શકે તે માટે ટેક્સ્ટ-બેઝ્ડ (#Searchable) PDF હોવી અત્યંત આવશ્યક છે. આ વખતે યાદીને નોન-સર્ચિબલ / ઈમેજ ફોર્મેટમાં મૂકવાથી વિદ્યાર્થીઓને પોતાનું પરિણામ ચકાસવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. પારદર્શિતા અને સરળતા માટે સર્ચ થઈ શકે તેવી યાદી અપલોડ કરવી જોઈએ. ✍️ નમ્ર વિનંતી: ઉમેદવારોની મહેનત અને ભવિષ્યને ધ્યાને રાખીને, બોર્ડ આ બાબતની તાત્કાલિક ચકાસણી કરે અને ઉમેદવારોમાં રહેલા #સંશયનું નિરાકરણ લાવવા સત્તાવાર ખુલાસો / સુધારેલી યાદી કે રીજેકેટ યાદી જાહેર કરે તેવી અપેક્ષા છે. 🙏🏻ફરી એકવાર સ્પષ્ટતા "અમારો કોઈના પર કોઈ આક્ષેપ કે કૌભાંડનો દાવો નથી. કટ-ઓફ કરતાં વધુ માર્ક્સ હોવા છતાં લિસ્ટમાં નામ ન હોવું એ પાછળ કોઈ ટેકનિકલ ખામી, ક્લેરિકલ ભૂલ કે શરતચૂક પણ હોઈ શકે છે જેનું વાસ્તવિક કારણ અમે કે ઉમેદવારો જાણતા નથી. અમારો એકમાત્ર હેતુ ભરતી બોર્ડનું ધ્યાન દોરવાનો, યોગ્ય ખુલાસો મેળવવાનો અને સમગ્ર પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા જળવાય તે જોવાનો છે. "🙏 ✍🏻 યુવરાજસિંહ જાડેજા #LRD #GujaratPolice #GPRB #StudentSupport #Transparency #RecruitmentUpdate @GPRB_GNR @sanghaviharsh @CMOGuj @dgpgujarat @InfoGujarat @Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @drpradyumanvaja @jitu_vaghani @Rivaba4BJP @VtvGujarati @tv9gujarati @abpasmitatv @GSTV_NEWS @sandeshnews @News18Guj @Zee24Kalak @devanshijoshi71 @Jamawat3 @nidhirpatel6 @Janak_Sutariyaa @JournoJayesh @hdraval93 @DevendraBhatn10 @chintanbhogayta @chintan_acharya @Divya_Bhaskar @tgbasiya @NewsNavajivan @gopimaniar @ImVimit @iDixitThakrar @KKanteliya @SamirParmar1947 @BhavikSudra3 @Vivekdoza @Chaitar_Vasava @Gopal_Italia @baldevmer @BenefitNews24 @JigarThakar_NC @dave_janak @NewsCapitalGJ @svamanmedia @GujaratFirst @nikunjjani9 @DatelineGujarat @hbtwits4u @VoraMalhar
Ranked by total interactions across everything we have tracked for this account, which is a longer history than the 30-day window the rates above use. The multiple compares each post to this account's own median.
Recurring topics
The most frequent hashtags in the sampled posts. They describe what this account writes about; they are not a performance signal, and the catalog-wide breakdown on the hub shows how little hashtag count moves.
Buy or sell X accounts - escrow-protected
PlayerSells is an escrow marketplace for X accounts. Every deal is protected, with no middleman risk.
Reading these numbers
A typical post picks up 212 interactions against 272K followers, an engagement rate of 0.078%. Measured over 18 original posts, its engagement rate beats 57% of 6,874 tracked accounts of a similar size, which puts it in the middle of its size range rather than at either end. Posts are seen about 20K times each, and 1.06% of those impressions turn into an interaction. That is about 7.37% of the follower count, which is the gap between an audience on paper and an audience in a timeline. Posting runs at about 0.83 post a day over the last 30 days, with activity on roughly 50% of days. Most posts go out around 08:00 UTC, and Friday is the busiest day of the week. Of the 18 posts sampled, 89% carry an image or video and 22% link out. The account's strongest tracked post pulled 9.9K interactions, about 47x its own typical post. Recurring topics include #gsssb, #jpsc, #જૂનો_લેટર_રદ.
- What is Yuvrajsinh Jadeja's engagement rate on X?
- Yuvrajsinh Jadeja (@YAJadeja) has an engagement rate of 0.078%, based on the median interactions across 18 original posts from the last 30 days against 271,802 followers. Replies, reposts and quote-posts of other people are excluded from that sample.
- Is that a good engagement rate?
- At 0.078%, Yuvrajsinh Jadeja sits above the 25th percentile of the 66,128 accounts in this comparison. Those comparison accounts are all large ones, because our scanning cadence is weighted towards big accounts, so this is a ranking among peers of similar scale rather than a ranking across X.
- Does @YAJadeja have real engagement?
- Its engagement rate beats 57% of the tracked X accounts closest to it in follower count (6,874 accounts), which puts it in the middle of its size range group. Ranking inside a size band matters because engagement rate falls as accounts grow, so a raw rate would mostly re-measure the follower count. It is a starting point for a look at follower quality, not a verdict on it.
- When does @YAJadeja post?
- Most posts go out around 08:00 UTC, and Friday is its busiest day, at roughly 0.83 posts per day across the measured window.